- રીઝનીંગના કુલ 36 જેટલા પ્રકરણોનો સમાવેશ - ગણિતના કુલ 32 જેટલા પ્રકરણોનો સમાવેશ - ગુજરાત તેમજ ભારત સરકારની કોઈપણ સરકારી ભરતી માટે ઉપયોગી - દરેક પ્રકરણની બેઝિક તેમજ શોર્ટકટથી રજૂઆત - ગણિતમાં નબળા વિદ્યાર્થીઓને પણ સમજાય એવી રીતે સમજૂતી - અગાઉની પરીક્ષામાં પુછાઇ ગયેલા પ્રશ્નોનો પણ સમાવેશ - એક વિડીયો તમારા વેલીડીટીના સમયમાં ગમે તેટલી વખત જોઈ શકાશે - વ્યાજબી ફી માળખું